કચરામાંથી લોખંડ, પ્લાસ્ટિક, કાચ, કાગળ વગેરે અલગ કરી બાકી રહેલા ભાગને પાછી સાથે મિશ્ર કરવામાં આવે છે. તેમાં બેક્ટેરિયાનો જથ્થો ઉમેરવામાં આવે છે જે મિથેન ઉત્પન્ન કરે છે. જે બાયોગેસ તરીકે ઓળખાય છે.
Similar Questions
ઓઝોન સ્તરના ક્ષયનની પર્યાવરણ પર અસરો વિશે ટૂંકમાં સમજાવો.